GU/770126 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ જગન્નાથ પુરીમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"અમે શ્રીમદ ભાગવતમનો આખી દુનિયામાં પ્રચાર કરી રહ્યા છીએ. અમે ભગવદ ગીતા, ચૈતન્ય ચરિતામૃત, શ્રીમદ ભાગવતમનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે. અને તેને સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે."
770126 - વાર્તાલાપ - જગન્નાથ પુરી