"તમે ઉપર અને નીચે જાવાનો પ્રયાસ કરી રહ્યા છો.તમે ચંદ્ર ગ્રહ ઉપર જાવાનો પ્રયત્ન કરી રહ્યા છો,સૂર્ય ગ્રહ,ખૂબજ ઊંચું,અથવા તમે નીચે જવાનો પ્રયાસ કરી શકો છો.પણ એક વસ્તુ છે જે તમે માત્ર ઉપર અને નીચે આવા-જાવાથી પ્રાપ્ત નથી કરી શકતા,ભ્રમતામ ઉપરી અધઃ.તમને તે વસ્તુ માટે પ્રયત્ન કરવું જોઈએ:તસ્યૈવ હતો પ્રયતેત કોવિદો,ન લભ્યતે યત ભ્રમતામ ઉપરી અધઃ.માત્ર ઉપર અને નીચે આવા જાવાથી,તમને તે પ્રાપ્ત નહિ થઇ શકે છે.અને તે શું છે?નિઃશ્રેયસાય,સૌથી ઊંચો લાભ.અને તે સૌથી ઉંચો લાભ શું છે?સૌથી ઉંચો લાભ છે કે તમે તમારા જન્મ અને મૃત્યુને રોકીને અને પાછા ઘેર,ભગવાન પાસે જાવું.તેની જરૂરત છે."
|