GU/700117 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"વૈદિક સભ્યો એટલે કે લોકોને એવી રીતે પ્રશિક્ષણ આપવામાં આવેલું હતું કે અંતમાં તે દિવ્ય સ્તર ઉપર આવશે અને તે આ દુનિયામાં તેની સાચી પરિસ્થિતિને સમજશે,ભગવાન સાથે તેના સંબંધને,અને તે તે પ્રકારે કાર્ય કરે છે,જેનાથી તેને આ માનવ રૂપી જીવનને શ્રેષ્ઠ હદ સુધી સદુપ્યોગ કરી શકે છે.તેનો અર્થ છે કે આ ચોરાસી લાખ પ્રકારના જીવ રાશિયોમાં ભ્રમણને અંત કરીને પોતાને આ બંધનથી બાહર લાવવું."
700117 - ભાષણ SB 06.01.21 - લોસ એંજલિસ