GU/690908b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ હેમ્બર્ગ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"માયા ત્યાં છે. તેથી કૃષ્ણ કહે છે, 'માયા ખૂબ જ પ્રબળ છે.' પરંતુ જો તમે કૃષ્ણને ખૂબ જ મજબૂત રીતે પકડશો તો, માયા કાંઈ કરી શકશે નહીં. જો કોઈ તારા જાપનો વિરોધ કરે છે, તો તમારે જાપ કરવો પડશે. વધુ જોરથી: હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે / હરે રામા, હરે રામા, રામ રામા, હરે હરે. તેથી તમે માયાને પરાજિત કરો. દવા એ જ છે. ઓછામાં ઓછું, હું આમ કરું છું. જ્યારે મને કોઈ સંકટ આવે છે, ત્યારે હું હરે કૃષ્ણનો જોરથી અવાજ કરું છું: હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે / (હાસ્ય) હરે રામા, હરે રેમા, રામ રામા, હરે હરે. બસ. ભક્તિવિનોદા ઠાકુરા ... ત્યાં ગીત છે: જાય સકલ બાઇપોડ ગયા ભક્તિવિનોદ બોલે જાખોન ઓ-નામ ગઈ (ગીતાવલી માંથી). તે કહે છે, "આ હરે કૃષ્ણનો જાપ થતાં જ હું તરત જ બધા જોખમોથી મુક્ત થઈ જાઉં છું."
690908 - વાર્તાલાપ - હેમ્બર્ગ‎