GU/700622b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"હૃષીકેન-ઋષિકેશ-સેવનમ(CC Madhya 19.170).વાસ્તવમાં ઇન્દ્રિયોનો માલિક કૃષ્ણ છે.આપણા પાસે આ હાથ છે,પણ તે આપણને આપવામાં આવેલું છે.વાસ્તવમાં આ કૃષ્ણનો હાથ છે.તે સર્વં-વ્યાપી છે.સર્વતો'પાણી પાદ: તત:'બધી જગ્યાએ,તેમના હાથ અને પગ છે.'તમને ભગવદ્ ગીતામાં મળશે(BG 13.14).તો તેથી આ હાથ અને પગ,જે આપણા પાસે છે,તે કૃષ્ણના હાથ અને પગ છે.તો જ્યારે આ કૃષ્ણના હાથ અને પગ કૃષ્ણની સેવામાં સંલગ્ન થાશે,તે સિદ્ધિ છે.તે સિદ્ધિ છે.જો આપણા,આપણા ઇન્દ્રિયો...જેમ કે આપણે...,આપણે આપણા ઇન્દ્રિયોને સ્વયંના સંતુષ્ટિ માટે વાપરવું ગમે છે,તેમજ....પણ વાસ્તવમાં આ ઇન્દ્રિયો આપણા નથી;તે કૃષ્ણના છે."
700622 - ભાષણ Initiation - લોસ એંજલિસ