GU/701212 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ઈન્દોર માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તે સદાચારનો પ્રારંભ છે:સવારે વેહલું ઉઠવું,સાફ થાવું,ત્યારે જાપ કરવું,અથવા વૈદિક મંત્રોનો જાપ કરવો અથવા,જેમ કે આ પ્રસ્તુત યુગમાં સરળ બની ગયું છે,હરે કૃષ્ણ મંત્ર,મહા-મંત્ર.તે સદાચારનો પ્રારંભ છે.તો સદાચાર એટલે કે આ પાપ્મય ફળોથી મુક્ત થઇ જાવું.જ્યારે સુધી વ્યક્તિ નિયમોનો પાલન નથી કરતો,ત્યારે સુધી વ્યક્તિ મુક્ત નથી થઇ શકતો.અને જ્યારે સુધી વ્યક્તિ પૂર્ણ રીતે પાપ્મય ફળોથી મુક્ત નથી,ત્યાર સુધી તે ભગવાન શું છે તે સમજી નથી શકતો.જે સદાચારમાં નથી,નિયમોમાં,તેમના માટે...જેમ કે પશુઓ,કોઈ પણ અપેક્ષા નથી કરતો કે તે કોઈ પણ ....અવશ્ય,સ્વભાવથી તે નિયમોનો પાલન કરે છે.પણ,છતાં માનવો,ઉન્નત ચેતના હોવા પછી,જો તે ઠીક રીતે તેને વાપરતા નથી,તે ઉન્નત ચેતનાનો દુરોપયોગ કરે છે,અને તે રીતે તે પશુઓ કરતા પણ નીચ બની જાય છે."
701212 - ભાષણ SB 06.01.21 and Conversation - ઈન્દોર