GU/731013 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/731013BG-BOMBAY_ND_01.mp3</mp3player>|"તમે તે કહી શકતા નથી," મારે આ પ્રકારનું શરીર જોઈએ છે. "ભગવાન તમારો ઓર્ડર સપ્લાયર નથી. તમને મળશે. કાં તો તમે તે માટે પૂછશો અથવા માંગશો નહીં, તમે, તમારા કર્મ પ્રમાણે, તમે એક ઉત્તમ વ્યવસ્થા દ્વારા, પછીનું શરીર, કર્મના ડાયવા, જો તમે આ જીવનમાં ભગવાનની જેમ કામ કરો છો, તો તમને આગળનું જીવન એક ભગવાનનું શરીર મળશે. અને જો તમે આ જીવનમાં કૂતરાની જેમ કામ કરો છો, તો પછી તમે આગળના જીવન મેળવશો. એક કૂતરો તરીકે જીવન. તે તમારા હાથમાં નથી. પ્રકૃતેહ ક્રિયામાનાની ગુણૈહઃ કર્મની સર્વશઃ ([[Vanisource:BG 3.27 (1972)|ભ.ગી ૩.૨૭]]). ગુણૈહઃ, તમારા ગુણો અનુસાર, જેમ તમે કામ કરશો, અને પ્રકૃતિ, પ્રકૃતિ, તમને સમાન શરીર આપશે."|Vanisource:731013 - Lecture BG 13.19 - Bombay|731013 - ભાષણ ભ.ગી ૧૩.૧૯ - મુંબઈ‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/731012 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|731012|GU/731014 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|731014}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/731013BG-BOMBAY_ND_01.mp3</mp3player>|"તમે તે કહી ન શકો કે, "મારે આ પ્રકારનું શરીર જોઈએ છે." ભગવાન તમારા આજ્ઞાકારી સેવક નથી. તમને મળશે. ભલે તમે તે માંગો કે ન માંગો, તમને, તમારા કર્મ પ્રમાણે, તમને હવે પછીનું એક શરીર મળશે, કર્મણા દૈવ... શ્રેષ્ઠ વ્યવસ્થા દ્વારા. જો તમે આ જીવનમાં દેવતાની જેમ કર્મ કરો છો, તો તમને આગળના જીવનમાં એક દેવતાનું શરીર મળશે. અને જો તમે આ જીવનમાં કૂતરાની જેમ કામ કરો છો, તો પછી તમે આગળનું જીવન કૂતરાનું મેળવશો. તે તમારા હાથમાં નથી. પ્રકૃતે: ક્રિયામાણાની ગુણૈ: કર્માણી સર્વશઃ ([[Vanisource:BG 3.27 (1972)|ભ.ગી. ૩.૨૭]]). ગુણૈ:, તમારા ગુણો અનુસાર, જેમ તમે કામ કરશો, અને પ્રકૃતિ, તમને તે પ્રમાણેનું શરીર આપશે."|Vanisource:731013 - Lecture BG 13.19 - Bombay|731013 - ભાષણ ભ.ગી. ૧૩.૧૯ - મુંબઈ‎}}

Latest revision as of 00:09, 13 December 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તમે તે કહી ન શકો કે, "મારે આ પ્રકારનું શરીર જોઈએ છે." ભગવાન તમારા આજ્ઞાકારી સેવક નથી. તમને મળશે. ભલે તમે તે માંગો કે ન માંગો, તમને, તમારા કર્મ પ્રમાણે, તમને હવે પછીનું એક શરીર મળશે, કર્મણા દૈવ... શ્રેષ્ઠ વ્યવસ્થા દ્વારા. જો તમે આ જીવનમાં દેવતાની જેમ કર્મ કરો છો, તો તમને આગળના જીવનમાં એક દેવતાનું શરીર મળશે. અને જો તમે આ જીવનમાં કૂતરાની જેમ કામ કરો છો, તો પછી તમે આગળનું જીવન કૂતરાનું મેળવશો. તે તમારા હાથમાં નથી. પ્રકૃતે: ક્રિયામાણાની ગુણૈ: કર્માણી સર્વશઃ (ભ.ગી. ૩.૨૭). ગુણૈ:, તમારા ગુણો અનુસાર, જેમ તમે કામ કરશો, અને પ્રકૃતિ, તમને તે પ્રમાણેનું શરીર આપશે."
731013 - ભાષણ ભ.ગી. ૧૩.૧૯ - મુંબઈ‎