GU/Prabhupada 0011 - આપણે કૃષ્ણને મનમાં પૂજી શકીએ છીએ: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0011 - in all Languages Category:GU-Quotes - 1974 Category:GU-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 9: Line 9:
[[Category:Gujarati Language]]
[[Category:Gujarati Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0010 - કૃષ્ણનું અનુકરણ કરવાનો પ્રયાસ ન કરો|0010|GU/Prabhupada 0012 - જ્ઞાનનો સ્ત્રોત શ્રાવણ હોવો જોઈએ|0012}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 17: Line 20:

<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|6cz50xNnBuQ|One Can Worship Kṛṣṇa Within The Mind - Prabhupāda 0011}}
{{youtube_right|kIP7lC-muFE|આપણે કૃષ્ણને મનમાં પૂજી શકીએ છીએ<br />- Prabhupāda 0011}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->

<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>http://vaniquotes.org/w/images/740417BG.BOM_clip.mp3</mp3player>
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/740417BG.BOM_clip.mp3</mp3player>
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->

Line 29: Line 32:

<!-- BEGIN TRANSLATED TEXT -->
<!-- BEGIN TRANSLATED TEXT -->
ભક્તિ રસામૃત સિંધુ માં એક કથા છે..કથા નથી,એ વાસ્તવ ની ઘટના છે ત્યાં વર્ણન થયેલ છે કે એક બ્રાહ્મણ હતો..તે મોટો ભક્ત હતો -તેને મંદિર ની પૂજા-અર્ચના માં બહુ સારી સેવા કરવાની ખુબજ ઈચ્છા હતી પણ તેના પાસે પૈસા હતા પણ એક દિવસ તે એક ભાગવત-કક્ષ માં બેઠો હતો અને તેએ સાંભળ્યું કે કૃષ્ણ ને મનથી પણ પૂજી શકે છે તો તેને તકનું લાભ લીધું કારણ કે તે લાંબા સમય થી આના વિષયે સોચી રહ્યો હતો કેમ તે ખૂબજ ભવ્ય રીતે કૃષ્ણ ની પૂજા કરી શકે,પણ તેના પાસે ધન ન હતો તો તેને જયારે આ વાત ખબર પડી કે કૃષ્ણ ને મન થી પણ પૂજી શકીએ છે તો ગોદાવરી નદી માં સ્નાન કરીને તે એક વૃક્ષ નીચે બેસી ગયો અને તેના મનમાં એક ભવ્ય સિંહાસન ની રચના કરી જે રત્ન થી શણગારેલ હતું,અને શ્રી વિગ્રહ ને સિંહાસન ઉપર રાખી તે શ્રી વિગ્રહ ને સ્નાન કરાવી રહ્યા હતા ગંગા,યમુના,ગોદાવરી,નર્મદા,કાવેરી નદિયોં ના પાણી થી પછી તે શ્રી વિગ્રહ નું શૃંગાર બહુ સુંદર રીતે કરી,પછી પુષ્પ અને માળા ને અર્પણ કર્યા પછી તે બહુ સરસ રીતે રસોઈ કરી રહ્યો હતો,અને તે પરમાન્ન,મીઠું ભાત,બનાવી રહ્યો હતો તો તે તેને પરીક્ષા કરવા માગતો હતો,કે તે ખૂબજ ગરમ છે કારણ કે પરમાન્ન ઠંડા થયા પછી લેવાય છે,પરમાન્ન ગરમ હોય ત્યારે લેવાતું નથી તો તેએ પોતાનું હાથની આંગળી પરમાન્ન ઉપર રાખ્યું અને તેની આંગળી બળી ગયી પછી તેનું ધ્યાન તૂટી ગયું,કારણ કે ત્યાં કઈ પણ ન હતું તેના મન માજ તે બધું કરી રહ્યો હતો તો..પણ તેને જોયું કે તેની આંગળી બળી ગયી હતી.એટલે તે આશ્ચર્ય પામી ગયો આ રીતે,વૈકુંઠ માં નારાયણ.તે હસી રહ્યા હતા લક્ષ્મીજીએ પૂછ્યું,"કેમ તમે હસી રહ્યા છો" ? "મારો એક ભક્ત મને આ રીતે પૂજી રહ્યો છે. તો મારા માણસો ને મોકલો તેને તરતજ વૈકુંઠ માં લાવવા માટે " તો ભક્તિ-યોગ એટલી સરસ છે કે તમારા પાસે શ્રી વિગ્રહ ના ભવ્ય સેવા માટે કોઈ સાધન ના હોવા છતાં તમે તેને મન માં પણ કરી શકો છો.તે પણ સંભવ છે.
ભક્તિ રસામૃત સિંધુમાં, એક કથા છે.. કથા નથી, હકીકત છે. ત્યાં વર્ણન થયેલ છે કે એક બ્રાહ્મણ હતો..તે મહાન ભક્ત હતો - તે બહુ જ વૈભવશાળી સેવા, અર્ચના, મંદિરમાં પૂજા કરવા ઈચ્છતો હતો. પણ તેની પાસે ધન હતું. પણ એક દિવસ તે એક ભાગવત વર્ગમાં બેઠો હતો અને તેણે સાંભળ્યું કે કૃષ્ણ ને મનથી પણ પૂજી શકાય છે. તો તેણે તકનો લાભ લીધો કારણકે તે લાંબા સમયથી વિચારી રહ્યો હતો કેવી રીતે કૃષ્ણની ખૂબ વૈભવશાળી રીતે પૂજા કરવી, પણ તેની પાસે કોઈ ધન હતું નહીં.
 
તો, તેને, જયારે તેને આ વાત ખબર પડી, કે કૃષ્ણને મનથી પણ પૂજી શકાય છે, તો ગોદાવરી નદીમાં સ્નાન કરીને, તે એક વૃક્ષ નીચે બેસી ગયો અને તેના મનમાં એક ભવ્ય સિંહાસનની રચના કરી જે રત્નથી શણગારેલ હતું,અને શ્રી વિગ્રહને સિંહાસન ઉપર રાખી તે શ્રી વિગ્રહને સ્નાન કરાવી રહ્યો હતો ગંગા, યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી નદીઓના પાણીથી. પછી તેણે શ્રી વિગ્રહનો શૃંગાર બહુ સુંદર રીતે કર્યો, પછી પુષ્પ અને માળા અર્પણ કર્યા.
 
પછી તે બહુ સરસ રીતે રસોઈ કરી રહ્યો હતો, અને તે પરમાન્ન, ખીર, બનાવી રહ્યો હતો. તો તે તેની પરીક્ષા કરવા માગતો હતો, કે શું તે ખૂબ ગરમ છે. કારણકે પરમાન્ન ઠંડા થયા પછી લેવાય છે, પરમાન્ન ગરમ હોય ત્યારે લેવાતું નથી. તો તેણે પોતાની આંગળી પરમાન્ન ઉપર રાખી અને તેની આંગળી દઝાઇ ગઈ. પછી તેનું ધ્યાન તૂટી ગયું, કારણ કે ત્યાં કઈ પણ ન હતું. ફક્ત તે તેના મનમા જ તે બધું કરી રહ્યો હતો. તો.. પણ તેણે જોયું કે તેની આંગળી દાઝેલી હતી. એટલે તે આશ્ચર્ય પામી ગયો.
 
આ રીતે, વૈકુંઠમાં નારાયણ, તેઓ સ્મિત કરી રહ્યા હતા. લક્ષ્મીજીએ પૂછ્યું, "કેમ તમે મલકાઈ રહ્યા છો"? "મારો એક ભક્ત મને આ રીતે પૂજી રહ્યો છે. તો મારા માણસોને મોકલો તેને તરતજ વૈકુંઠમાં લાવવા માટે."  
 
તો ભક્તિયોગ એટલો સરસ છે કે જો તમારી પાસે શ્રી વિગ્રહની ભવ્ય પૂજા માટે કોઈ સાધન ના પણ હોય, તમે તેને મનમાં પણ કરી શકો છો. તે પણ શક્ય છે.  
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 21:34, 6 October 2018

Lecture on BG 4.28 -- Bombay, April 17, 1974

ભક્તિ રસામૃત સિંધુમાં, એક કથા છે.. કથા નથી, હકીકત છે. ત્યાં વર્ણન થયેલ છે કે એક બ્રાહ્મણ હતો..તે મહાન ભક્ત હતો - તે બહુ જ વૈભવશાળી સેવા, અર્ચના, મંદિરમાં પૂજા કરવા ઈચ્છતો હતો. પણ તેની પાસે ધન ન હતું. પણ એક દિવસ તે એક ભાગવત વર્ગમાં બેઠો હતો અને તેણે સાંભળ્યું કે કૃષ્ણ ને મનથી પણ પૂજી શકાય છે. તો તેણે આ તકનો લાભ લીધો કારણકે તે લાંબા સમયથી વિચારી રહ્યો હતો કેવી રીતે કૃષ્ણની ખૂબ વૈભવશાળી રીતે પૂજા કરવી, પણ તેની પાસે કોઈ ધન હતું નહીં.