GU/Prabhupada 1062 - આપણી વૃત્તિ છે ભૌતિક પ્રકૃતિને નિયંત્રિત કરવાની

Revision as of 08:52, 4 April 2015 by Rishab (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 1062 - in all Languages Category:GU-Quotes - 1966 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

660219-20 - Lecture BG Introduction - New York

તો આપણે,આપણે ભૂલ કરી છે.જ્યારે આપણે આ ભૌતિક પ્રકૃતિમાં અદ્ભુત વસ્તુઓને જુએ છીએ, ત્યારે આપણે જાણવું જોઈએ કે આ બધા અદ્ભુત વ્યક્ત-વસ્તુઓની પાછળ,એક નિયામક છે. કોઈ પણ વસ્તુ નિયંત્રિત થયા વગર પ્રકટ/વ્યક્ત નથી થઇ શકે છે. તે બાળપણું છે,નિયામકને જો આપણે ધ્યાનમાં નથી રાખશે તો. જેમ કે એક બહુ સરસ મોટર કાર,તે ખૂબજ સરસ ગતિથી દોડે છે, અને બહુ સરસ એન્જીનીરી વ્યવસ્થાથી સજ્જ,શેરી ઉપર દોડે છે. એક બાળક એમ વિચારી શકે છે કે,"આ મોટર કાર કેવી રીતે દોડે છે, વગર ઘોડીના મદદના,કે કોઈ ખેંચવાવાળાના મદદ વગર?" પણ એક ડાહ્યો માણસ,કે એક વૃદ્ધ વ્યક્તિ, તે જાણે છે કે કેટલી પણ સરસ એન્જીનીરી કળાનો પ્રયોગ થયો હશે તે મોટર કારમાં, તે ચાલકના વગર ચાલી નથી શકતું. મોટર કારની એન્જીનીરની તે વ્યવસ્થા,કે વિદ્યુત ઉત્પાદન કેન્દ્રમાં.... હવે પ્રસ્તુત સમયે યંત્રોનું સમય છે, પણ આપણને હમેહ્સા જાણવું જોઈએ કે આ બધું યંત્રો પાછળ, યંત્રોના અદ્ભુત કાર્યકલાપ પાછળ,એક ચાલક છે. તો પરમ ભગવાન ચાલક છે,અધ્યક્ષ. તે ઉત્તમ પુરુષ છે જેના નિર્દેશનના અનુસારે બધું ચાલે છે. હવે આ જીવોને ભગવાન ભગવદ ગીતામાં સ્વીકાર કરે છે, જેમ કે આપણે આવતા અધ્યાયોમાં ભણીશું કે,તે ભગવાનના અંશ છે. માંમૈવામ્શો જીવ ભૂત(ભ.ગી.૧૨.૭).અંશ એટલે કે અંગ/ભાગ. હવે જેમ સોનાનું એક કણ પણ સોનું છે, અને સમુદ્રનો એક બિંદુ જળ પણ નમકીન છે, તેમજ,આપણે જીવ,પરમ ભગવાન/નિયામકના અંશ હોવાથી ઈશ્વર,ભગવાન કે શ્રી કૃષ્ણ આપણા પાસે છે,મારા કેહ્વાનો અર્થ છે કે, પરમ ભગવાનના બધા ગુણો અણુ માત્રામાં કારણ કે આપણે અણુ ઈશ્વર છે,નિયંત્રિત ઈશ્વર છે.આપણે પણ નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છીએ. આપણે બસ પ્રકૃતિને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છીએ.પ્રસ્તુતના દિવસોમાં તે લોકો આકાશ ઉપર નિયંત્રણ કરવાનો પ્રયાસ કરે છે. તમે નકલના ગ્રહોને ઉત્પન્ન કરવાનો પ્રયાસ કરો છો, તો નિયંત્રણ કરવાની કે ઉત્પન્ન કરવાની વૃત્તિ છે, કારણ કે અંશના રૂપે આપણને પણ આ વૃત્તિ મળી છે. પણ આપણને જાણવું જોઈએ કે આ વૃત્તિ પર્યાપ્ત નથી. આપણને ભૌતિક પ્રકૃતિ ઉપર નિયંત્રણ કરવાની વૃત્તિ છે,ભૌતિક પ્રકૃતિ ઉપર સ્વામિત્વ કરવાની, પણ આપણે પરમ નિયંત્રક નથી. તો તે વસ્તુ ભગવદ ગીતામાં સમજાવેલું છે. ત્યારે આ ભૌતિક પ્રકૃતિ શું છે?તે પણ સમજાવેલું છે. આ પ્રકૃતિ,ભૌતિક પ્રકૃતિને,ભગવદ ગીતામાં અપરા પ્રકૃતિના રૂપે સમજાવામાં આવેલું છે, અપરા પ્રકૃતિ,અને જીવોને પરા પ્રકૃતિ. પ્રકૃતિ એટલે કે જે નિયંત્રિત થાય છે,જે અંદર છે,,, પ્રકૃતિ,પ્રકૃતિનો સાચો અર્થ છે,કે જેમ સ્ત્રી કે મહિલા, જેમ કે પતિ પત્નીના કાર્ય-કલાપ ઉપર નિયંત્રણ કરે છે, તેમજ,પ્રકૃતિ પણ ગૌણ છે,અભિભૂત છે. ભગવાન,પૂર્ણ પુરુષોત્તમ,વર્ચસ્વ ધરાવનાર છે, અને આ પ્રકૃતિ,બંને જીવ અને ભૌતિક પ્રકૃતિ, તે ભિન્ન પ્રકૃતિ છે,જે પરમ ભગવાન દ્વારા નિયંત્રિત છે. તો ભગવદ ગીતાના અનુસારે,આ જીવ,ભલે તે પરમ ભગવાનના અંશ છે,તેમણે પ્રકૃતિના રૂપે લેવામાં આવેલું છે. ભગવદ ગીતાના સાતમાં અધ્યાયમાં સ્પષ્ટ રૂપે વ્યક્ત છે કે, અપરેયમ ઇતાસ તું વિદ્ધિ અપરા(ભ.ગી.૭.૫).આ ભૌતિક પ્રકૃતિ અપરા યમ છે. ઇતસ તું,અને આના પારે બીજી પ્રકૃતિ છે. અને તે પ્રકૃતિ શું છે?જીવ-ભૂત,આ... તો આ પ્રકૃતિ,પ્રકૃતિનો સંગઠન ત્રણ ગુણો દ્વારા છે.: સત્ત્વ-ગુણ,રજો-ગુણ અને તમો ગુણ. અને આ ગુણના ઉપર,ત્રણ પ્રકારના ગુણ,સત્ત્વ,રજસ અને મારા કેહ્વાનો અર્થ છે કે તમસ. શાશ્વત કાળ છે.શાશ્વત કાળ છે. અને પ્રકૃતિના ગુણોના મેળથી. અને કાળના પ્રભાવથી,કર્મ/કાર્યો થાય છે. કાર્યો છે,જેણે કર્મ કેહવાય છે. આ કાર્યો અનાદી કાળથી કરવામાં આવે છે. અને આપણે આપણા કર્મોના ફાળો ભોગે છીએ.