GU/660401 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ ભૌતિક શરીર, આપણે હમેશા જાણવું જોઈએ, આ એક વિદેશી વસ્તુ છે. અમે પહેલેથી જ તમને સમજાવેલું છે કે આ માત્ર એક વસ્ત્ર જેવુ છે. મારા શરીર માટે વસ્ત્ર એક વિદેશી વસ્તુ છે. તેવી જ રીતે, આ સ્થૂળ અને સૂક્ષ્મ શરીર - આ ભૌતિક પાંચ તત્વોનું બનેલું સ્થૂળ શરીર અને મન, અહંકાર, બુદ્ધિનું બનેલું સૂક્ષ્મ શરીર - તે મારી વિદેશી વસ્તુઓ છે. મારૂ આખું જીવનનું ઉદેશ્ય છે આ વિદેશી વસ્તુઓથી બહાર નીકળવું. મારે મારા આધ્યાત્મિક શરીરમાં સ્થિત થવું છે. તમે જો અભ્યાસ કરો તો તે થઈ શકે છે."
660401 - ભાષણ - ભ.ગી. ૨.૪૮-૪૯ - ન્યુ યોર્ક