GU/660527 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"મૃત્યુ સમયે, જે પણ તમે વિચારો છો, તેનો મતલબ તમે તમારું આગલું જીવન તેવું બનાવો છો. તેથી આખું જીવન તેવી રીતે નીકળવું જોઈએ કે, જીવનના અંત સમયમાં આપણે કૃષ્ણ વિશે વિચારી શકીએ. પછી તમે નક્કી અને ચોક્કસ કૃષ્ણ પાસે જશો. આ અભ્યાસ કરવાનો છે. કારણકે જ્યાં સુધી આપણે મજબૂત અને સશક્ત છીએ અને આપણી ચેતના સાચી વિચારધારા છે. તો ઇન્દ્રિય તૃપ્તિની ઘણી બધી વસ્તુઓમાં સમય વ્યર્થ કરવા કરતાં, જો આપણે કૃષ્ણ ભાવનામૃત પર ધ્યાન કેન્દ્રિત કરતાં જઈએ, તેનો મતલબ આપણે આપણા ભૌતિક અસ્તિત્વની બધી જ સમસ્યાઓનું નિરાકરણ કરી રહ્યા છીએ. તે વિધિ છે, કૃષ્ણ ભાવનામૃત, હમેશા કૃષ્ણ વિશે વિચારવું."
660527 - ભાષણ - ભ.ગી. ૩.૧૭-૨૦ - ન્યુ યોર્ક