GU/660902 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ ભૌતિક જગતમાં દરેક વ્યક્તિ, તે એક સેવક છે. કોઈ પણ સ્વામી નથી. વ્યક્તિ વિચારે છે કે "હું સ્વામી છું," પણ તે વાસ્તવમાં સેવક છે. ધારોકે જો તમને તમારો પરિવાર છે, જો તમે વિચારી રહ્યા છો કે તમે તમારા પત્નીના, બાળકોના, સેવકોના, તમારા વ્યવસાયના, માલિક છો, તે ખોટું છે. તમે તમારી પત્નીના સેવક છો, તમે તમારા બાળકોના સેવક છો, તમે તમારા સેવકોના સેવક છો. તે તમારું વાસ્તવિક પદ છે."
660902 - ભાષણ - ભ.ગી. ૬.૧-૪ - ન્યુ યોર્ક