GU/680112 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"શ્રીમદ્ ભાગવતમમાં તેનું નિર્દેશન કરવામાં આવ્યું છે, તસ્માદ ગુરુમ પ્રપદ્યેત (શ્રી.ભા. ૧૧.૩.૨૧): "વ્યક્તિએ આધ્યાત્મિક ગુરુને શરણાગત થવું જોઈએ." તસ્માદ ગુરુમ પ્રપદ્યેત જિજ્ઞાસુ. કોણ શરણ ગ્રહણ કરશે? જે ખૂબ જ જિજ્ઞાસુ બન્યો છે, "ભગવાન એટલે શું?" ઉદાહરણ તરીકે, "ભગવાન શું છે? હું શું છું?" હવે, જ્યાં સુધી વ્યક્તિ આ વિષય વિશે ખૂબ જ ગંભીરતાથી જિજ્ઞાસુ નથી, ત્યાં સુધી આધ્યાત્મિક ગુરુની જરૂર નથી."
680112 - ભાષણ શ્રી.ભા. ૦૧.૦૫.૦૪ - લોસ એંજલિસ