GU/680315 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કોમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"વ્યક્તિએ કૃષ્ણ ભાવનાભાવિત અથવા ભગવદ ભાવનાભાવિત બનવું જોઈએ, શા માટે? કારણકે તેઓ તમારા સ્વામી છે અને સૌથી ઘનિષ્ઠ મિત્ર છે, સુહ્રત. યથા આત્મેશ્વર. આત્મેશ્વર મતલબ આપણે વ્યક્તિગત આત્મા છીએ અને તેઓ મૂળ પરમાત્મા છે. જેમ કે આપણે, અત્યારે આપણને આ શરીર ગમે છે, આપણે આ શરીરને પ્રેમ કરીએ છીએ... શા માટે? કારણકે આ શરીર આત્માનું સર્જન છે. આત્મા વગર, કોઈ શરીર નથી."
680315 - ભાષણ - શ્રી.ભા. ૭.૬.૧ - સાન ફ્રાન્સિસ્કો