GU/680815b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જેમ તમે આ મંત્ર ગ્રહણ કરી રહ્યા છો, તો તમારે હવે પાલન કરવું જ જોઇએ. જે થઈ ગયું, તે થઈ ગયું, સમાપ્ત. અને આપણે, આપણે લગ્નની મંજૂરી આપીએ છીએ. તો કોઈ પ્રતિબંધ નથી. વ્યક્તિ લગ્ન કરી શકે છે. પરંતુ કોઈ અવૈધ મૈથુન અથવા વ્યભિચાર નહીં. તો આ ચાર સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ, અને હરે કૃષ્ણ જપ કરો અને પ્રસન્ન રહો. અંદરથી અને બહારથી વધુ સુંદર બનો. તમે સુંદર છોકરી છો, તેથી... તમે બધા સુંદર છો. તો અંદરથી પણ સુંદર બની જાઓ. કૃષ્ણ સ્વીકારશે."
680815 - ભાષણ દીક્ષા - મોંટરીયલ