GU/680924b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કોઈ વિરોધાભાસ નથી. સંઘર્ષ છે એવા લોકો વચ્ચે કે જેઓ નાસ્તિક છે, જે ભગવાનમાં વિશ્વાસ નથી કરતા. સંઘર્ષ તો છે. સંઘર્ષ પૂર્વ અને પશ્ચિમ વચ્ચે નથી; સંઘર્ષ નાસ્તિક અને આસ્તિક વચ્ચે છે. આપણે કૃષ્ણ ભાવનામૃતનો ઉપદેશ આપી રહ્યા છીએ, એવું નથી કે આપણે ભારતીય પદ્ધતિથી કોઈ વસ્તુને ખ્રિસ્તી પદ્ધતિ અથવા યહૂદી પદ્ધતિમાં બદલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તે અમારી નીતિ નથી. આ છે... એક અર્થમાં, કૃષ્ણ ભાવનામૃત આંદોલન એ બધા ધર્મોનો અનુસ્નાતક અભ્યાસ છે. ધર્મની પદ્ધતિ શું છે? ભગવાનનું આધિપત્ય સ્વીકારવું."
680924 - રેકોર્ડ કરાયેલો ઇન્ટરવ્યુ - સિયેટલ