GU/681202 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણા કાર્યો બદ્ધ છે, મુક્ત નથી. પરંતુ તમે સ્વતંત્રતાનું જીવન, અમર્યાદિત શક્તિ, અમર્યાદિત સુખ, અમર્યાદિત આનંદ પ્રાપ્ત કરી શકો છો. શક્યતા છે. આ વાર્તા અથવા કાલ્પનિક નથી. આપણે આ બ્રહ્માંડની અંદર ઘણા બધા ગ્રહો જોઈએ છીએ.આપણી પાસે ઘણા અવકાશયાનો છે, પરંતુ આપણે સૌથી નજીકના ગ્રહ પર પણ જઈ શકતા નથી, આપણે ખૂબ મર્યાદિત છીએ. પરંતુ જો આપણે ગોવિંદની ઉપાસના કરીએ, તો તે શક્ય છે. તમે ક્યાંય પણ જઈ શકો છો. આ નિવેદનો અમે અમારી નાની પુસ્તિકા અન્ય ગ્રહોની સરળ યાત્રામાં લખેલા છે. આ શક્ય છે. એવું વિચારશો નહીં કે આ ગ્રહ જ બધું છે. બીજા ઘણા ઘણા લાખો સરસ ગ્રહો છે. ત્યાં સુખનું ધોરણ, આનંદનું ધોરણ, અહીં આપણે જે માણીએ છીએ તેના કરતાં ઘણું ઘણું વધારે છે."
681202 - ભાષણ ભ.ગી. ૦૭.૦૧ - લોસ એંજલિસ