GU/690210 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"વાસ્તવિક વસ્તુ છે કૃષ્ણપ્રેમ વિકસિત થવો. તે વૃંદાવનનું ધોરણ છે. વૃંદાવનમાં, નંદ મહારાજ અને યશોદામાયી, રાધારાણી, ગોપીઓ, ગોપાળો, છોકારાઓ, ગાયો, વાછરડાઓ, વૃક્ષો, તેઓ જાણતા નથી કે કૃષ્ણ ભગવાન છે. તમે કૃષ્ણ પુસ્તકમાં વાંચેલું છે, ક્યારેક કૃષ્ણ કોઈ અદ્ભુત વસ્તુ કરે છે, તે લોકો તેમને એક અદ્ભુત બાળક, છોકરા, તરીકે જ લે છે, બસ તેટલું જ. તેઓ જાણતા નથી કે કૃષ્ણ ભગવાન છે. પણ તેઓ કૃષ્ણને બીજી કોઈ પણ વસ્તુ કરતાં વધુ પ્રેમ કરે છે."
690210 - ભાષણ ટૂંકસાર - લોસ એંજલિસ