GU/690430b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ નામની આ ચાર બાબતો તમારી સાથે રહેશે. તેથી ભગવદ્દ ગીતામાં એવું કહેવામાં આવ્યું છે કે મદ-ધામ ગત્વા પુનર જન્મ ન વિદ્યતે (ભ.ગી. ૮.૧૬). "જો તમે આધ્યાત્મિક આકાશમાં મારા ધામ પર પહોંચશો, તો પછી તમારે વધુ કોઈ જન્મ નહીં લેવો પડે." તો આ પુરુષ-સ્ત્રી પ્રશ્ન દરેક જગ્યાએ છે. ફક્ત એટલો જ તફાવત એ છે કે આધ્યાત્મિક જગતમાં જાતીય જીવનની કોઈ જરૂર નથી, અથવા કોઈ ઉત્તેજક મૈથુન જીવન નથી, જો કે પુરુષ અને સ્ત્રી વચ્ચે આકર્ષણ છે. તે છે... જેમ કે રાધા અને કૃષ્ણ."
690430 - વાર્તાલાપ અવતરણ - બોસ્ટન‎