GU/701211 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ઈન્દોર માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આપણે ભગવાન કૃષ્ણના આ સંદેશ, ભગવદ્ ગીતા, નો પ્રચાર કરવા માટે ખૂબ જ આતુર છીએ. આપણે ભગવદ્ ગીતાને તેના મૂળ રૂપે પ્રસ્તુત કરીએ છીએ, કોઈ ખોટા તાત્પર્ય આપ્યા વિના. આપણે ભગવાનના શબ્દોનું અર્થઘટન ન કરી શકીએ. કારણ કે ધર્મ એટલે કે ભગવાનના શબ્દો. ધર્મમ તુ સાક્ષાદ ભગવત-પ્રણીતમ (શ્રી.ભા. ૬.૩.૧૯). ધર્મના સિદ્ધાંતોનું કોઈ પણ માનવ દ્વારા સૃજન ન થઈ શકે, તેટલું જ કે કોઈ પણ નાગરિક કાયદાને ન બનાવી શકે. કાયદો સરકાર દ્વારા બનાવવામાં આવે છે. તે કાયદો જ સ્વીકૃત છે. તે બાધ્ય છે. તેવી જ રીતે, ધર્મ એટલે કે ભગવાનના શબ્દો."
701211 - ભાષણ - ન્યાયાધીશ સામે ભાષણ - ઈન્દોર