GU/710203b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"એક ખૂબ જ ધનિક માણસ, તે એક જગ્યાએ બેઠો છે, પરંતુ તેના નિર્દેશથી મોટી, મોટી ફેક્ટરીઓ ચાલી રહી છે. ફેક્ટરીના મેનેજર, ફેક્ટરીના કામદારો, તે બધા જ તેના નિર્દેશન હેઠળ રાત-દિવસ કામ કરે છે. જો તે નાના પાયે શક્ય હોય, તો તે જ રીતે સંપૂર્ણ બ્રહ્માંડની બાબતો પરમ ભગવાનના નિર્દેશન હેઠળ ચાલી રહી છે - એવું નહીં કે તે સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. કોઈ પણ વસ્તુ સ્વતંત્ર રીતે કાર્ય ન કરી શકે."
710203 - ભાષણ શ્રી.ભા. ૬.૩.૧૨ - ગોરખપુર‎