GU/720312 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
પ્રભુપાદ: એક પુસ્તક છે, કદાચ તમે વાંચી હશે, જળચર સંદેશ. તો તે પુસ્તકમાં મે વાંચ્યું છે એક ગ્રીક શબ્દ છે, ક્રિસ્ટો. ક્રિસ્ટો... ક્યારેક આપણે કૃષ્ણ નથી કહેતા, આપણે ક્રિસ્ટ કહીએ છીએ.
ડો. કપૂર: ક્રિસ્ટ, હા, બંગાળીમાં વિશેષ કરીને.
પ્રભુપાદ: હા, તો આ ક્રિસ્ટો શબ્દ મતલબ 'આંજણ કરેલું'. કૃષ્ણનું મુખ 'આંજણ કરેલું' છે. અને 'પ્રેમ' પણ. અને આ ઈશુને આ 'ખ્રિસ્ત' શીર્ષક આપવામાં આવ્યું તેમના ભગવદ પ્રેમને કારણે. તો, કુલ મિલાવીને, નિષ્કર્ષ છે કે કૃષ્ણ અથવા ક્રિસ્ટો મતલબ 'ભગવદ પ્રેમ'.
720312 - વાર્તાલાપ- વૃંદાવન