GU/720320 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણે શાશ્વત અંશ સેવક છીએ, જેમ કે તમારા શરીરના ભાગ, તે બધા તમારા સેવક છે. આ આંગળી તમારા શરીરનો ભાગ છે, પણ તે હમેશા આખા શરીરની સેવા કરતી હોય છે. તે કાર્ય છે. આંગળી ભોક્તા નથી, અથવા હાથ ભોક્તા નથી, પેટ ભોક્તા છે. તમે તમારી આંગળીઓ અને હાથ વડે ખોરાક લો છો અને અહિયાં આપો છો. તમે લઈ ના શકો. તે દુરુપયોગ છે. તેવી જ રીતે, દાસ્યમ ગતાનામ: આ વાસ્તવિક આત્મ-સાક્ષાત્કાર છે, કે 'હું અંશ છું', મમૈવાંશો જીવ ભૂત (ભ.ગી. ૧૫.૭). તો વ્યક્તિએ સમજવું જોઈએ કે અંશનું કર્તવ્ય શું હોય છે."
720320 - ભાષણ - મુંબઈ