GU/720502 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ટોક્યોમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ખાવા અને ઊંઘવાનો ફાયદો ના ઉઠાવો. આ પુસ્તકોનો ફાયદો ઉઠાવો! પછી તમારું જીવન સફળ થશે. મારૂ કર્તવ્ય - મે તમને ઘણી બધી મૂલ્યવાન વસ્તુઓ આપી છે, દિવસ અને રાત તમને વિશ્વાસ અપાવવાનો પ્રયત્ન કરું છું, દરેકે દરેક શબ્દ. અને જો તમે આનો લાભ નહીં લો, તો હું તમારા માટે શું કરી શકું?"
720502 - ભાષણ શ્રી.ભા. ૨.૯.૬-૧૪ - ટોક્યો