GU/731113 ભાષણ - શ્રીલ પ્રભુપાદ દિલ્લીમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ખ્યાલ છે કે કૃષ્ણ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, જ્યારે તેઓ આ ભૌતિક જગતમાં એક સાધારણ મનુષ્ય બાળકની જેમ આવે છે, તેઓ તેમના ભક્તને તેમના પિતા તરીકે સ્વીકારે છે, તેમના ભક્તને તેમની માતા તરીકે સ્વીકારે છે. તે રીત છે. તેથી કૃષ્ણ વસુદેવના પુત્ર તરીકે અવતરિત થયા, અને તેઓ વાસુદેવ તરીકે પ્રખ્યાત થયા."
731113 - ભાષણ શ્રી.ભા. ૧.૨.૭ - દિલ્લી