GU/731114 ભાષણ - શ્રીલ પ્રભુપાદ દિલ્લીમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો મૃત્યુ મતલબ પાછલા જીવનને ભૂલી જવું. નહિતો, પાછલું જીવન હતું જ. તે હકીકત છે. પણ જેમ આપણે રોજ રાતના શરીરને દિવસે ભૂલી જઈએ છીએ અને દિવસના શરીરને રાત્રે ભૂલી જઈએ છીએ, તો તેવી જ રીતે, આપણે આ શરીરને ભૌતિક પ્રકૃતિના ગુણના સંગ અનુસાર બદલીએ છીએ, અને આપણે આ ભૌતિક જગતમાં બંધાઈએ છીએ."
731114 - ભાષણ શ્રી.ભા. ૧.૨.૯-૧૦ - દિલ્લી