GU/741121 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો તમે બ્રાહ્મણના ગુણો મેળવો, તો, અને જો તમે બ્રાહ્મણની જેમ કાર્ય કરો, તો ગુણ કર્મ વિભાગશ:, તમે એક બ્રાહ્મણ બનો છો. જો તમારી પાસે ક્ષત્રિયના ગુણ છે અને તમે ક્ષત્રિય તરીકે કાર્ય કરો, તો તમે ક્ષત્રિય છો. જો તમારી પાસે વેપારી, વણિક, ની યોગ્યતા છે, અને જો તમે એક વેપારી અથવા ખેડૂત તરીકે કાર્ય કરો, તો તમે વૈશ્ય છો. આ બહુ વૈજ્ઞાનિક છે. એવું નહીં કે જન્મના આધાર પર વર્ગીકરણ. ના. ગુણ પ્રમાણે."
741121 - ભાષણ શ્રી.ભા. ૩.૨૫.૨૧ - મુંબઈ