GU/680326 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો અહીં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે, મયી..., મદ-આશ્રય. મદ-આશ્રય નો અર્થ છે..., જે વ્યક્તિ કૃષ્ણને ઈચ્છે છે. તમે કૃષ્ણને તમારા પ્રેમી તરીકે ઈચ્છી શકો છો. તમે કૃષ્ણને તમારા પુત્ર તરીકે ઈચ્છી શકો છો. તમે કૃષ્ણને તમારા મિત્ર તરીકે ઈચ્છી શકો છો. તમે કૃષ્ણને તમારા સ્વામી તરીકે ઈચ્છી શકો છો. તમે કૃષ્ણને સર્વોચ્ચ ઉત્કૃષ્ટ તરીકે ઈચ્છી શકો છો. કૃષ્ણ સાથે આ પાંચ પ્રકારનાં અલગ અલગ પ્રત્યક્ષ સંબંધોને ભક્તિ કહેવામાં આવે છે: કોઈપણ ભૌતિક લાભ વિના."
680326 - ભાષણ ભ.ગી. ૦૭.૦૧ - સાન ફ્રાન્સિસ્કો‎